સાબરકાંઠા હિંમતનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રાત્રે ધોધમાર વરસાદ ધોધમાર વરસાદને લઈને પ્રાથમિક શાળામાં પાણી ભરાયા કેસરપુરા( ગાંભોઈ ) - At This Time

સાબરકાંઠા હિંમતનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રાત્રે ધોધમાર વરસાદ ધોધમાર વરસાદને લઈને પ્રાથમિક શાળામાં પાણી ભરાયા કેસરપુરા( ગાંભોઈ )


સાબરકાંઠા

હિંમતનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રાત્રે ધોધમાર વરસાદ

ધોધમાર વરસાદને લઈને પ્રાથમિક શાળામાં પાણી ભરાયા

કેસરપુરા( ગાંભોઈ ) પ્રાથમિક શાળામાં વરસાદી પાણી ભરાયા

શાળામાં પાણી ભરાતા શાળામાં ભણવા જ વિદ્યાર્થીને હાલાકી

રીપોટર અશોકભાઈ નાય ગાંભોઈ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.