આ ખાડામાં રોડ શોધી બતાવો : આ કેવું મોડેલ કહેવાય ?? - At This Time

આ ખાડામાં રોડ શોધી બતાવો : આ કેવું મોડેલ કહેવાય ??


આ ખાડામાં રોડ શોધી બતાવો : આ કેવું મોડેલ કહેવાય ??

વિંછીયા શહેરની અંદર રોડ રસ્તા અને શેરીઓની અંદર હાલ સામાન્ય વરસાદના લીધે ગંદકીના ગંજ ખડકાયેલા છે અને કોન્ટ્રાક્ટરોની બેદરકારીના લીધે રોડ રસ્તા નો કોઈ પણ પ્રકારનું લેવલિંગ કરેલ નથી જેથી ગટરના પાણી પણ નિકાલ થઈ શકે તેમ નથી દરેક વિસ્તારની અંદર ગંદકીના ગંજ ખડકાઈ ગયા છે ઠેર ઠેર પાણી ભરાણા છે રોડ રસ્તા તૂટી ગયા છે આખા ગામની અંદર રોગ પ્રતિકારક દવા છંટકાવ કરવાની ખૂબ આવશ્યકતા છે અન્યથા મોટા પ્રમાણમાં રોગચાળો ફાટે એવી ભીતિ છે અને દરેક રોડની અંદર મોટા પાણીના ખાડા ભરેલા છે. જે તસ્વીરમાં દેખાઈ રહ્યું છે.

રીપોર્ટ રસીક વિસાવળીયા જસદણ 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.