હિંમતનગર નેશનલ હાઈવે ચિલોડા થી લઈને શામળાજી સુધી રોડનું કામ ચાલુ હોવાથી ડાયવર્ઝન અને અન્ય જગા પર મોટા ખાડા પડી જવાથી રાહદારીઓને ઘણી હાલાકી ભોગવવી પડે છે - At This Time

હિંમતનગર નેશનલ હાઈવે ચિલોડા થી લઈને શામળાજી સુધી રોડનું કામ ચાલુ હોવાથી ડાયવર્ઝન અને અન્ય જગા પર મોટા ખાડા પડી જવાથી રાહદારીઓને ઘણી હાલાકી ભોગવવી પડે છે


હિંમતનગર નેશનલ હાઈવે ચિલોડા થી લઈને શામળાજી સુધી રોડનું કામ ચાલુ હોવાથી ડાયવર્ઝન અને અન્ય જગા પર મોટા ખાડા પડી જવાથી રાહદારીઓને ઘણી હાલાકી ભોગવવી પડે છે
હાલ ધીમી ગતિએ વરસાદ ચાલુ હોવાથી ખાડાઓમાં પાણી ભરાઈ જાય છે તેના કારણે મોટી મોટી કટારોમાં ટ્રાફિક જામ થાય છે
હાલ સ્કૂલ બસ હોય કે અન્ય એમ્બ્યુલન્સ તો ટાઈમ સર પહોંચી શકતી નથી
હાલ તો એવું દેખાઈ રહ્યું છે કે ખાડાઓમાં રોડ છે કે રોડ ઉપર ખાડા છે
આ વીડિયોમાં જોઈ શકો છો કે ટ્રાફિકની શું પરિસ્થિતિ છે તે દેખાઈ રહ્યું છે

આબીદઅલી ભુરા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.