નાના રાજકોટ માં એકલા રહેતા વૃદ્ધ ની હત્યા લૂંટ ના ગુના માં પોલીસે આરોપી ઓના ફોટા જાહેર કર્યા ઓળખ આપવા અનુરોધ

નાના રાજકોટ માં એકલા રહેતા વૃદ્ધ ની હત્યા લૂંટ ના ગુના માં પોલીસે આરોપી ઓના ફોટા જાહેર કર્યા ઓળખ આપવા અનુરોધ


લીલીયા તાલુકા ના નાના રાજકોટ માં એકલા રહેતા વૃદ્ધ ની હત્યા અને લૂંટ ના ગુના માં સંડોવાયેલ અજાણ્યા અઓપી ના પોલીસે ફોટા જાહેર કર્યા છે આ આરોપી ઓ ઓળખાય જાય અને આ ગંભીર ગુનો ડિટેકટિવ થાય તે માટે તમામ જાહેર જનતા ને અપીલ કરી જણાવવાનું કે અમરેલી જિલ્લાના નાના રાજકોટ ગામે (તાલુકો લીલીયા)માં જે લુંટ અને ખૂન નો બનાવ બનેલ છે તે બનાવ ના આ આરોપીઓ છે તો કોઈ પણ વ્યક્તિ ના ધ્યાને આ ફોટા વાળા માણસો ક્યાંય પણ ધ્યાને આવે અથવા ઓળખાતા હોય નામ સરનામું જાણતા હોવ તો તાત્કાલિક પોલીસ નો સંપર્ક કરવા વિનંતી છે તથા ખેડૂત મિત્રો ને જણાવવાનું કે,તમારા ખેતર ના પરપ્રાંતીય મજૂરો તથા ભાગિયા રાખનાર પરપ્રાંતીય મજૂરો ને ખાસ ફોટા બતાવી ઓળખ કરવા માં મદદ કરવા વિનંતી છે. અને માહિતી આપનાર ની વિગત ગુપ્ત રાખવામાં આવશે.

psi આર. કે. કરમટા મો.નં.9978299793

psi પી.બી.લક્કડ મો.નં.9727686150

psi એમ. ડી.ગોહિલ

મો.નં.7359551330 ઉપર આ આરોપી ની ઓળખ કે જોવા મળે તો અમરેલી પોલીસ વિભાગ ને જાણ કરવા અનુરોધ કરાયો છે

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »