માળીયા હાટીના તાલુકાના 68 ગામડામાં અંતિમદાન સૈયા મજૂર કરાવતા જૂનાગઢ બાંધકામ સમિતિના ચેરમેન - At This Time

માળીયા હાટીના તાલુકાના 68 ગામડામાં અંતિમદાન સૈયા મજૂર કરાવતા જૂનાગઢ બાંધકામ સમિતિના ચેરમેન


માળીયા હાટીના તાલુકાના જાગૃત આગેવાન અને જૂનાગઢ જીલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન દિલીપસિંહ એન. સીસોદીયા દ્વારા જેડા વિભાગ માંથી પોતાના પ્રયાસોથી માળીયા હાટીના તાલુકાના 68 ગામોને અતિમદાન સૈયા (સ્મશાન ખાટલી) મંજુર કરાવી આમ જૂનાગઢ જીલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન દિલીપસિંહ એન. સીસોદીયા દ્વારા આ વિસ્તારમાં અનેક વિકાસના સારા કામો કર્યા

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.