જસદણ તાલુકાની અગ્રેસર ગણાતી શ્રી કેશવ શૈક્ષણિક સંકુલ - જુના પીપળીયામાં રાખડી સ્પર્ધા યોજાઈ

જસદણ તાલુકાની અગ્રેસર ગણાતી શ્રી કેશવ શૈક્ષણિક સંકુલ – જુના પીપળીયામાં રાખડી સ્પર્ધા યોજાઈ


જસદણ તાલુકાની અગ્રેસર ગણાતી શ્રી કેશવ શૈક્ષણિક સંકુલ - જુના પીપળીયામાં રાખડી સ્પર્ધા યોજાઈ

શ્રી કેશવ શૈક્ષણિક સંકુલ માં વિદ્યાર્થીઓ દ્વારા રાખડી સ્પર્ધા યોજાઈ જેમાં બાળકોએ અલગ અલગ રાખડી બનાવવામાં આવી તેમજ દરેક ધોરણ ના વિદ્યાર્થીઓ ને પ્રથમ અને દ્વિતીય તેમજ તૃતીય નંબર આપવામાં આવ્યો સાથે તમામ વિદ્યાર્થીઓ ઉત્સાહ પૂર્વક રાખડી સ્પર્ધામાં ભાગ લીધો અને શાળાના આચાર્ય મનોજભાઈ તેમજ શિક્ષક ગણ દ્વારા આ કાર્યક્રમ સફળ બનાવ્યો આ તકે સ્કુલ ના મેનેજિંગ ડાયરેક્ટર મહેશભાઈ લીંબાસીયા અને પ્રમુખશ્રી ભાવેશભાઈ છાયાણી એ દરેક વિદ્યાર્થીઓને અને શિક્ષકો ને અભિનંદન આપ્યા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »