જન્માષ્ટમી પુર્વે જામેલા શ્રાવણીયા જુગારમાં શહેર પોલીસે ઘોંસ બોલાવી અલગ-અલગ જગ્યાએ કુલ દસ દરોડા પાડી 17 મહીલા સહીત 67 જુગારીઓને દબોચી કુલ રૂ।.1.78 લાખની મતા જપ્ત કરી હતી. - At This Time

જન્માષ્ટમી પુર્વે જામેલા શ્રાવણીયા જુગારમાં શહેર પોલીસે ઘોંસ બોલાવી અલગ-અલગ જગ્યાએ કુલ દસ દરોડા પાડી 17 મહીલા સહીત 67 જુગારીઓને દબોચી કુલ રૂ।.1.78 લાખની મતા જપ્ત કરી હતી.


જન્માષ્ટમી પુર્વે જામેલા શ્રાવણીયા જુગારમાં શહેર પોલીસે ઘોંસ બોલાવી અલગ-અલગ જગ્યાએ કુલ દસ દરોડા પાડી 17 મહીલા સહીત 67 જુગારીઓને દબોચી કુલ રૂ।.1.78 લાખની મતા જપ્ત કરી હતી.દરોડાની વિગત મુજબ યુનિવર્સિટી પોલીસ મથકના પી.એસ.આઈ.બી.આર.ભરવાડ ટીમ પેટ્રોલીંગમાં હતાં

ત્યારે મળેલ ચોકકસ બાતમીના આધારે ગંગોત્રી પાર્ક મેઈન રોડ પર આવેલ પામ યુનિવર્સ એપાર્ટમેન્ટમાં ફલેટનં.1102માં ચાલતા જુગારમાં દરોડો પાડી પતાટીંચતી મેઘનાબેન ભવાન લીખીયા રહે પામયુનિવર્સ એપાર્ટમેન્ટ બી-2 ફલેટ નં.1102 ગંગોત્રી પાર્ક મે.રોડ કાશ્મિરાબેન ભરત આનંદપરા રહે. પામયુનિવર્સ એપાર્ટમેન્ટ ડી.1303 ગંગોત્રી પાર્ક મેઈન રોડ રાજકોટ મો.નં.8780295244 રમાબેન અશોકભાઈ કોઠડીયા રહે.ઋષિકેશ સોસાયટી શેરી નં.03 રિન્કુબેન તુષારભાઈ કાંજીયા જાતે રહે.જનકપુરી એપાર્ટમેન્ટ વાય વિંગ ફલેટ નં.5206 વેદિકાબેન કમલ ઠાકર રહે.પામયુનિવર્સ એપાર્ટમેન્ટ બી-604 ગંગોત્રી પાર્ક મેઈન રોડ અશોક મનજી કોઠડીયા રહે.ઋષિકેશ સોસાયટી શેરી નં.03 પાટીદાર ચોક અને તુષાર જેન્તી કાજીયા જનકપુરી એપાર્ટમેન્ટ વાયવિંગ ફલેટ નં.5206ને દબોચી રૂ।.26150ની રોકડ કબ્જે કરી હતી.

બીજા દરોડામાં સાધુવાસવાણી રોડ પર આવેલ શ્યામલ વરટીક્ષમાં ફલેટનં.503માં રહેતા જયેશગિરી ગૌસ્વામીના ફલેટના ચાલતા જુગારમાં દરોડો પાડી પતાટીંચતા જયેશગીરી પ્રભાતગીરી ગોસ્વામી રહે. શાયમલ વરટીક્ષએ વિગ ફલેટ નં.802 સાધુવાસવાણી રાજેશ મનસુખ ભીમજીયાણી રહે.શ્યામલ વરટીક્ષ સી વિંગ ફલેટ નં.404 બીરેન રતીલાલ વાછાણી રહે.શ્યામલ વરટીક્ષએ વિંગ ફલેટ નં.801 ચેતન મહેન્દ્ર જોબનાપુત્રા રહે.શ્યામલ વરટીકા બી વિંગ ફલેટ નં.701 પંકજ અશો ઘઘડા રહે શ્યામલ વરટીક્ષએ વિગ ફલેટ નં.501 અને પુનીત પ્રવિણ જોશી રહે.શ્યામલ વરટીક્ષ બી વિંગ ફલેટ નં.1003નો દબોચી રૂ।.25960ની રોકડ કબ્જે કરી હતી.

ત્રીજા દરોડામાં કોઠારીયા ગામમાં નિલકંઠ સ્કૂલની પાછળ જીવનકિરણ સોસાયટી શેરીનં.1માં કેશવ મેણંદ પરમારના મકાનમાં બંધબારણે ચાલતા જુગારમાં આજીડેમ પોલીસે દરોડો પાડી કેશવ મેણંદ પરમાર, પ્રફુલ પરબત દાફડા, મહેશ વીરજી બગડા ચદ્રેશ હમીર બગડા, શૈલેષ મુછડીયા,મનોજ લક્ષ્મણ પરમાર,હાર્દિક શંકર સોહલીયા, વિશાલ દિનેશ ટાંક અને મહેન્દ્ર ભાણજી જોગેલને પકડી રૂ।.19850ની રોકડ કબ્જે કરી હતી.

ચોથા દરોડામાં માધવ વાટીકા શેરી નં.3માં રહેતાં જીતું ગાંડુ સાકરીયાના મકાનમાં ચાલતા જુગારમાં પોલીસે દરોડો પાડી જુગાર રમતાં જીતુ ગાંડુ સાસકીયા, જગદીશભાઈ બાધાભાઈ ચીરોડીયા,રહે.સુદરમ પાર્ક શેરીનં.1વાજસુર કાના સાકરીયા માધવ વાટીકા શેરી નં.3દિનેશ ત્રિવેદી, રહે શીવધારા સોસાયટી શેરી નં.2આંકાશ અવીનાશ ચૌધરી રહે માધવ વાટીકા શેરી નં.3 બીપીન ભડેરી રહે માધવ વાટીકા શેરી નં.3 ભડેરી રહે માધવ વાટીકા શેરી મેરામ શીતલ જીતુભાઈ ગાંડુ સાસકીયા રહે.માધવ વાટીકા શેરી નં.3સોનલબેન વાજસુર સાકરીયા માધવ વાટીકા શેરીને દબોચી રોકડ અને મોબાઈલ મળી રૂ।.46790ની મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પાંચમાં દરોડામાં ગોંડલ રોડ પર આંબેડકર નગર શેરીનં.13માં જાહેરમાં પતાટીંચતા મુકેશ ગોરા રાઠોડ, સુજલ હર્ષદ ખીમસુરીયા, જગદિશ ચુની ચૌહાણી ને સુજલ કિશોર સાગઠીયાને માલવિયાનગર પોલીસે પકડી રૂ।.10200ની મતા કબ્જે કરી હતી.

છઠ્ઠા દરોડામાં આંબેડકરનગર શેરી -5માં જાહેરમાં પતાટીંચતા રમેશ રાઘવ ચુડાસમા નરેન્દ્ર ગોપાલ ચાવડા, સંજય કેશુ બગડી અને ભરત ઉર્ફે ગલુ કાનજી મકવાણાને પોલીસે પકડી રૂ।.10400ની રોકડ કબ્જે કરી હતી.

સાતમાં દરોડામાં આંબેડકરનગર શેરી નં.3માં જાહેરમાં તિનપતીનો જુગાર રમતાં આશીષ ઈશ્ર્વર પરમાર દેવજી ઉર્ફે મીથુન વાલા મુછડીયા પુજા દરજી જાદવ, કિરણ કનુ ચાવડા, સરતાજ હુસેન સોલંકી અને સંજય બાબુ પરમારને પોલીસે દબોચી રૂ।.11700ની રોકડ કબ્જે કરી હતી.

આઠમાં દરોડામાં દેવનગર શેરીનં.1માં જાહેરમાં જુગાર રમતાં હિતેષ મુકેશ રાઠોડ, મનસુખ હાજા વાણીયા, દિપક વિલાસ ગોસાઈ અને ચંદ્રભા જીતુભા રેવરેને પોલીસે ઝડપી પાડી રૂ।.12200ની રોકડ કબ્જે કરી હતી.નવમાં દરોડામાં બાપાસિતારામ ચોકની બાજુમાં બાલાજી પાર્ક શેરી નં.3માં રસીલાબેન રસીક કયાણાના મકાનમાં ચાલતા જુગારમાં તાલુકા પોલીસે દરોડો પાડી જુગાર રમતા રસીલાબેન રસીક કયાળા બાલાજી પાર્ક શેરીનં. વિશ્વા પેલેસે ઉદયનગર શેરી નં.7ડિમ્પલબેન સાગર પીઠવા, ખુશ્બુબેન,દબોચી રૂ।.10600ની રોકડ કબ્જે કરી હતી.

કિરણબેન હિતેષ કારોટ જાતે રહે,બાલાજી પાકે શેરી નં.9 ગીતાબેન અમરશી પઢીયાર જસરાજ પાર્ક શેરી નંબાપા સીતારામ,જસરાજ પાર્કશેરીનં5 બાપા સીતારામ ચોક બીનલબા ભગીરથસિંહ ચાવડા, વરસાણી માયાબેન નાથુભાઈ પરમાર જસરાજનગર શેરી રજનીકાંન્ત ઉર્ફે સુરેશ જાવીયા વિરેન્દ્ર ચંદુ રૈયાણી બાલાજી પાર્ક શેરી -3 દસમાં દરોડામાં જયજવાન જયકિશન સોસાયટીમાં જાહેરમાં પતાટીંચતા રમેશ રવજી મંડલી ચીરણ ઉર્ફે ઘુધી મુકેશ હીરા અધારા, યુવરાજ કાળુ કરપડી વજુ ઉર્ફે લાલો હિન્દુ બાંભવા અને સિદ્ધરાજસિંહ મુળરાજસિંહ જાડેજાને પોલીસે દબોચી રૂ।.5220ની મતા જપ્ત કરી હતી


9662147186
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.