સાઈબર કોડમાં ગયેલ અજદારોના રૂપીયા પૈકી ૩,૫૦,૭૬૩ રૂપીયા પરત અપાવેલ તથા અરજદારોના ગુમ થયેલ ફોન કુલ ૨૨ જેની કિંમત રૂપીયા ૩,૫૮,૦૦૦/- ના મોબાઈલ ફોન અરજદારોને પરત આપાવી માલવીયાનગર પોલીસ - At This Time

સાઈબર કોડમાં ગયેલ અજદારોના રૂપીયા પૈકી ૩,૫૦,૭૬૩ રૂપીયા પરત અપાવેલ તથા અરજદારોના ગુમ થયેલ ફોન કુલ ૨૨ જેની કિંમત રૂપીયા ૩,૫૮,૦૦૦/- ના મોબાઈલ ફોન અરજદારોને પરત આપાવી માલવીયાનગર પોલીસ


આજરોજ તારીખ ૦૪/૦૯/૨૦૧૩ ના રોજ માલવીયાનગર પોલીસ સ્ટેશન ખાતે સાઈબર ફ્રોડમાં ગયેલ અરજદારોના રૂપીયા તથા અરજદારોના ગુમ થયેલ મોબાઈલ ફોન પરત આપવા માટેનો કાર્યક્રમ રાખેલ હોય જેમાં પોલીસ કમીશ્નર શ્રી રાજુ ભાર્ગવ સાહેબ તથા ધારાસભ્યશ્રી રમેશભાઈ ટીલાળા તથા નાયબ પો.કમી. શ્રી સુધીરકુમાર દેસાઈ સાહેબ ઝોન-૨ તથા મદદનીશ પો.કમી. શ્રી બી.જે.ચૌધરી સાહેબ દક્ષીણ વિભાગ તથા કોર્પોરેટર શ્રી જયાબેન ડાંગર તથા સુરેન્દ્રસિંહ વાળા તથા મગનભાઈ સોરઠીયા તથા ચંદ્રીકાબેન સેલારા તથા પ્રતીનીધી ચેતનભાઈ લાઠીયા તથા મૌલીક દેલવાડીયા તથા યુવરાજસિંહ ઝાલા તથા વેપારી અગ્રણી જગદીશભાઈ અકબરી ના સદરહુ કાર્યક્રમ હાજર રહ્યા હતા જેઓની ઉપસ્થીતીમાં અરજદારોને સાઈબર ફ્રોડમાં ગયેલ રૂપીયા તથા ગુમ થયેલ મોબાઈલ ફોન પરત આપેલ હતા તથા લોકોને સાઈબર ફ્રોડ તથા ભીડવાળી જગ્યાએ મોબાઈલફોન તથા કીમતી ચીજ વસ્તુની સાવચેતી રાખવા જરૂરી માર્ગદર્શન આપેલ હતું.


9662147186
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.