કંપનીએ 8 વીજ જોડાણમાં ચોરી પકડી રૅ5. 20 લાખનો દંડ ફટકાર્યો. - At This Time

કંપનીએ 8 વીજ જોડાણમાં ચોરી પકડી રૅ5. 20 લાખનો દંડ ફટકાર્યો.


વડોદરાના યાકુતપુરા, વારસિયા અને ભાંડવાડા સહિતના વિસ્તારોમાં મધ્ય ગુજરાત વીજ કંપનીએ દરોડા પાડી 8 વીજ જોડાણોમાં વીજ ચોરી પકડાતા રૅ5. 20 લાખ દંડ ફટકાર્યો છે. વીજ કંપની દ્વારા માંડવી પેટા વિભાગીય કચેરી હેઠળના વિસ્તારોમાં 70 વીજ જોડાણોની ચકાસણી કરવામાં આવી છે.
9664500152


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.