પતિએ પરણિતાને ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાઈ. - At This Time

પતિએ પરણિતાને ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાઈ.


વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતી પરિણીતાએ પતિ સામે પુત્રીનું અને માતાપિતાનું બ્લડ ગ્રૂપ સમાન હોવાથી પત્ની પર ચારિત્ર્ય અંગે શંકા રાખી ત્રાસ આપવાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, પુત્રીનું બ્લડ ગ્રુપ પોઝિટિવ હોવાનું જણતા પતિ એ પત્ની કહ્યું "આપણા બંનેનું બ્લડ ગ્રૂપ પોઝિટિવ છે તો આપણી દીકરીનું પણ પોઝિટિવ કઈ રીતે હોઈ શકે. પરિણીતાએ દહેજની માંગનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે.
9664500152


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.