કાલસારી પે સેન્ટર શાળા ખાતે ત્રિવિધ કાર્યક્રમ યોજાયો - At This Time

કાલસારી પે સેન્ટર શાળા ખાતે ત્રિવિધ કાર્યક્રમ યોજાયો


કાલસારી પે સેન્ટર શાળા ખાતે ત્રિવિધ કાર્યક્રમ યોજાયોઆજરોજ વિસાવદર તાલુકાના કાલસારી પે સેન્ટર શાળાના 89 માં સ્થાપના દિન નિમિત્તે શાળાના જન્મદિવસની તેમજ ધોરણ 8 નો વિદાય પ્રસંગ અને શૈક્ષણિક તેમજ ઈતર પ્રવૃત્તિમાં આગવી પ્રતિભા ધરાવતા વિદ્યાર્થીઓનું શિલ્ડ આપી બહુમાન કરવાના ત્રિવિધ કાર્યક્રમમાં વિસાવદર તાલુકા પંચાયત ઉપ્રમુખ અશ્વિન સરધારા એ હાજરી આપી હતી અને આચાર્ય ગોપાલભાઈ તથા સ્ટાફગણ અને વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી

રિપોર્ટ ઉમેશ ગેડીયા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.