આજરોજ હિંમતનગર તાલુકાના ઇલોલ ખાતે ફી મેઘા નિદાન કેમ્પ યોજાયો - At This Time

આજરોજ હિંમતનગર તાલુકાના ઇલોલ ખાતે ફી મેઘા નિદાન કેમ્પ યોજાયો


આજરોજ હિંમતનગર તાલુકાના ઇલોલ ખાતે ફી મેઘા નિદાન કેમ્પ યોજાયો

ઇલોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજરોજ ફી નિદાન કેમ્પ યોજાયો જેમાં હિંમતનગરના ડોક્ટર દ્વારા આ કેપ નું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ડોક્ટર કેવલ પટેલ . ડોક્ટર હર્ષવર્ધન સિંહ ચૌહાણ તેમ ડોક્ટર સાવન પ્રજાપતિ ડોક્ટર સોહિલ મેમણ તેમજ કિરપાલસિંહ ચાવડા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ નિદાન કેમ્પમાં ગામના દરેક સમાજના લોકોને લાભ લીધો હતો
તેમજ મેડિસિન પણ આપવામાં આવતી હતી
આ કેમ્પમાં ઇલોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના મેડિકલ ઓફિસર તેમજ સ્ટાફ તેમજ ઇલોલ ગામ પંચાયતના સરપંચ શ્રી સભ્યશ્રીઓને સારો એવો સહકાર આપ્યો હતો

આબિદઅલી ભુરા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.