મહેસાણા-પાટણ-મહેસાણા પેસેન્જર સ્પેશિયલ તારીખ ૧૬ થી ૨૨ ઓક્ટોબર ૨૦૨૨ સુધી રદ રહેશે. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ejsbc9qetrnez0cv/" left="-10"]

મહેસાણા-પાટણ-મહેસાણા પેસેન્જર સ્પેશિયલ તારીખ ૧૬ થી ૨૨ ઓક્ટોબર ૨૦૨૨ સુધી રદ રહેશે.


અમદાવાદ ડિવિઝનના મહેસાણા-જગુદણ સેક્શન અને સાણંદ-કલોલ-વિરમગામ- મહેસાણા-પાલનપુર સેક્શન (DFCCIL)માં ઈન્ફ્રાસ્ટ્રક્ચર કામ માટે મહેસાણા-પાટણ- મહેસાણા પેસેન્જર સ્પેશિયલ ૧૬ થી ૨૨ ઓક્ટોબર ૨૦૨૨ સુધી બંધ રહેશે.

જેની વિગતો નીચે મુજબ છે.

ટ્રેન નંબર ૦૯૪૮૩ મહેસાણા-પાટણ સ્પેશિયલ ૧૬ થી ૨૨ ઓક્ટોબર ૨૦૨૨ સુધી અને ટ્રેન નંબર ૦૯૪૮૪ પાટણ - મહેસાણા સ્પેશિયલ ૧૬ થી ૨૨ ઓક્ટોબર ૨૦૨૨ સુધી ટ્રેનોના પરિચાલન સમય, હોલ્ટ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટેઆ માટે યાત્રીઓ www.enquiry.indianrail.gov.in ઉપર જોઈ શકે છે.

Report by :- Keyur Thakkar

Ahmedabad


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]