લખતર પોલીસ સ્ટેશનમાંથી જીઆરડી જવાનોને મતદાન મથક ફરજ અંતર્ગત ફરજ ફાળવણી કરવામાં આવી - At This Time

લખતર પોલીસ સ્ટેશનમાંથી જીઆરડી જવાનોને મતદાન મથક ફરજ અંતર્ગત ફરજ ફાળવણી કરવામાં આવી


લખતર પોલીસ સ્ટેશનમાંથી જીઆરડી જવાનોને મતદાન મથક ફરજ અંતર્ગત ફરજ ફાળવણી કરવામાં આવી
મહિલા અને પુરુષ જીઆરડી જવાનને લખતર તાલુકાના 75 મતદાન મથક ઉપર ફરજ ફાળવણી કરવામાં આવી
આગામી તારીખ 7.5 2024 નારોજ લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત મતદાન થવાનું છે ત્યારે નેશનલ ઇલેક્શન કમિશનર દ્વારા સમગ્ર ભારત દેશની અંદર નિષ્પક્ષ ચૂંટણી થાય કોઈપણ પ્રકારના દંગા ફસાદ નાથાય સાથે મતદાન મથકમાં કોઈપણ વ્યક્તિ પક્ષ દ્વારા ગેરરીતિ નાથાય તેમાટે તમામ મતદાન મથક ઉપર લશ્કરીદળ અર્ધલશ્કરીદળ પોલીસ હોમગાર્ડ જીઆરડી મહિલા અને પુરુષ જવાનોને ફરજ ફાળવણી કરવા માટે થઈને સૂચના આપવામાં આવી છે ત્યારે લખતર તાલુકાના 75 મતદાન મથક ઉપર સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર અને ચૂંટણી અધિકારી કે.સી સંપટ જિલ્લા પોલીસ વડા ડો.ગિરીશ પંડયાની સૂચના અને માર્ગદર્શન મુજબ લખતર પીએસઆઇ એન.એ ડાભીની સુચના મુજબ જીઆરડી તાલુકા અધિકારી મનોજભાઈ ઉણેચા દ્વારા લખતર પોલીસ મથકમાં નિમણૂક પામેલ મહિલા અને પુરુષ જીઆરડી જવાનોને ફરજ ફાળવણી કરવામાં આવી હતી દરેક જીઆરડી મહિલા અને પુરુષ જીઆરડી જવાન પોતાને ફાળવવામાં આવેલ ફરજ પરના મતદાન મથક ઉપર પહોંચવા રવાના થયા હતા

રિપોર્ટર વિજય જોષી લખતર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.