જસદણમાં આ નિદાન કેમ્પ આજે ચાલુ છે, તો જલ્દી કરો.... - At This Time

જસદણમાં આ નિદાન કેમ્પ આજે ચાલુ છે, તો જલ્દી કરો….


જસદણમાં આ નિદાન કેમ્પ આજે ચાલુ છે, તો જલ્દી કરો....

વિટામિન, લીવર, કિડની, હ્યુમન ટોક્સિન, જઠર, આંતરડા, કોલેસ્ટ્રોલ, હાર્ટ ફંક્શન, હાડકાની ઘનતા, ઈમ્યૂન સિસ્ટમ, ફેફસા મગજ ની તપાસ ફોર્મન્સ બેલેન્સ વગેરે જેવી બીમારીઓનો ચેકઅપ કરી નિષ્ણાંત ડોક્ટર દ્વારા માર્ગદર્શન તથા દવાના સુજાવ આપવામાં આવશે.

જસદણમાં Nomedic (બ્યૂટીકેર) કંપની દ્વારા આવનાર રવિવારના રોજ યોજાશે ભવ્ય નિદાન કેમ્પ

10 માર્ચ 2024 રવિવારના રોજ જસદણમાં ચિતલિયા રોડ, છાયાણી પરિવારની વાડી ખાતે યોજાશે નિદાન કેમ્પ : કેમ્પનો લાભ અવશ્ય લેજો

જાપાની ટેકનોલોજી મશીન દ્વારા ફુલ બોડી ચેકઅપ માટે રાહત દરે કેમ્પ યોજાશે.

કેસ ફોન પર નોંધાવી લેવો ફરજિયાત છે
Mo: 9998413891


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.