સિફાબેન નિયાતર દ્વારા મુસ્લિમ સમાજ નું ગૌરવ ધોરણ 12 કોમર્સ પર્સન્ટાઇલ 97.36 મેળવી ગૌરવ વધાર્યું - At This Time

સિફાબેન નિયાતર દ્વારા મુસ્લિમ સમાજ નું ગૌરવ ધોરણ 12 કોમર્સ પર્સન્ટાઇલ 97.36 મેળવી ગૌરવ વધાર્યું


સિફાબેન નિયાતર દ્વારા મુસ્લિમ સમાજ નું ગૌરવ ધોરણ 12 કોમર્સ પર્સન્ટાઇલ 97.36 મેળવી ગૌરવ વધાર્યું

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાનની પરીક્ષા યોજાઈ હતી જેનુ આજ રોજ પરીણામ જાહેર થયુ જેમાં
નિયાતર શિફાબેન શબ્બીરભાઈ-બોટાદ ધોરણ 12 કોમર્સ માં પર્સન્ટાઇલ 97.36 સાથે ઉતીર્ણ થતા મુસ્લિમ સમાજ તેમજ નિયાતર પરીવાર નું ગૌરવ વધારવા બદલ ખૂબ અભિનંદન આપ ઉતરોતર આગળ અભ્યાસ માં પ્રગતિ કરો તેવી શુભેચ્છા. (At this time News)

રિપોર્ટ અસરફ જાંગડ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.