ભાભર માં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલને પ્રાંત ઓફિસર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા. - At This Time

ભાભર માં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલને પ્રાંત ઓફિસર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.


ભાભર માં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલને પ્રાંત ઓફિસર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.

બનાસકાંઠા જિલ્લાના ભાભર ખાતે ફરજ બજાવતા જયંતીજી ને ફિલ્ડમાં સારી કામગીરી બદલ સોઇગામમ પ્રાંત અધિકારી કાર્તિક જીવાણી દ્વારા સુઈગામ પ્રાંત કચેરીમાં કર્મચારીનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં ભાભર પોલીસ સ્ટેશન ફિલ્ડમાં સારી કામગીરી બદલ ભાભર કોન્સ્ટેબલ જયંતીજી ને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.

રિપોર્ટ સુનિલભાઈ ગોકલાણી ભાભર બનાસકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.