પ્રવિણ જીવા સદાદીયા દારૂની બોટલ સાથે ઝડપાયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/zm1alb6eukjedpri/" left="-10"]

પ્રવિણ જીવા સદાદીયા દારૂની બોટલ સાથે ઝડપાયો


પ્રવિણ જીવા સદાદીયા દારૂની બોટલ સાથે ઝડપાયો

જસદણ પોલીસ સ્ટાફ ખાનગી વાહનમા પેટ્રો લીંગમા હતા તે દરમ્યાન ફરતા ફરતા કલાક -૧૮ / ૩૦ વાગ્યે જસદણ પોલારપર રોડ કોઠી ગામ જવાની ચોકડી પાસે પહોચતા એક ઇસમ ઉભેલ હોય અને અમોને જોઇ પોતાના પેન્ટના નેફામા કંઇક સંતાડવા લાગતા પોલીસને શંકા જતા ઇસમ પાસે જઇ અને તેના પેન્ટના નેફામા ચેક કરતા તેમાથી એક ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની અડધી ભરેલ બોટલ મળી આવેલ. જેથી આ બોટલ પોતાના કબ્જામા રાખવા બાબતે આપ દ્રારા કોઇ પાસ પરમીટ કે આધાર હોય તો રજુ કરવાનુ કહેતા નહી હોવાનુ જણાવેલ, ઇસમનુ નામઠામ પુછતા પોતે પોતાનુ નામ પ્રવિણભાઇ ઉર્ફે પીન્ટુ જીવાભાઇ સદાદીયા જાતે કોળી ઉવ .૩૦ ધંધો મજુરી ૨ હે જસદણ વિછીયા રોડ બી.આર.સી ભવન પાસે તા જસદણ હોવાનુ જણાવેલ અને આ ઇસમ પ્રવિણભાઇ જીવાભાઇ સદાદીયા રહે જસદણ વિછીયા રોડ બી.આર.સી ભવન પાસે તા જસદણ જી રાજકોટ વાળાએ પોતાની પેન્ટના નેફામા કોઇ પાસ પરમીટ કે , આધાર વગર એક ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની અડધી બોટલ નંગ -૧ કિંમત રૂ -૧૫૦ / -ની રાખી મળી આવતા ઇસમે પ્રોહિ કલમ ૬૫ એ . એ . મુજબનો ગુન્હો કરતા જસદણ પોલીસે અટકાયત કરેલ.

Report Harshad Chauhan


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]