સાબકાંઠાના ઈડર તાલુકામાં ગંભીર પૂરા ગાટી વિસ્તાર - At This Time

સાબકાંઠાના ઈડર તાલુકામાં ગંભીર પૂરા ગાટી વિસ્તાર


સાબકાંઠાના ઈડર તાલુકામાં ગંભીર પૂરા ગાટી વિસ્તાર માં ૭ ફૂટનો અજગર દેખાઈ દેતા રહીશ ખાન પઠાણ અને આસિફ ભાઈ મકરાણી ને જીવદયા ટીમને જાણ કરી અને જીવદયા ટીમના ઉપેદર ભાઈ અને તેમની ટીમે ને અને ત્યાંના સ્થાનિક લોકો મળીને અજગર ને પકડી અને સહી સલામત ફેરેસ્ટ ખાતે ખસેડવામાં આવ્યા
. સાબરકાંઠા at this time news
રિપોર્ટર નવાજ ખાન આર પઠાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.