અમદાવાદ જિલ્લા સ્નેહ મિલન સાથે કમિટી રચના જય વણિક સમાજ નવ નાત વણિક સમાજ - At This Time

અમદાવાદ જિલ્લા સ્નેહ મિલન સાથે કમિટી રચના જય વણિક સમાજ નવ નાત વણિક સમાજ


જય વણિક સમાજ
નવ નાત વણિક સમાજ
અમદાવાદ જિલ્લા સ્નેહ મિલન સાથે કમિટી રચના

વણિક એટલે મહાજન કહેવાતો સમાજ સમાજ એકતા.. સમાજ લક્ષી... સંગઠન કરવા ફક્ત 120 દિવસમાં 52000 ભાઈઓ બહેનો જોડાય ગયા ને આગામી 10/6/24 સુધીમાં 2 લાખ લોકોને સમૂહ સંગઠિત કરવાનાં ઉદેશ સાથે અને સંપૂર્ણ નોન રાજકારણ અને વણિક થી વણિક નુ કાર્ય સેત્રો ને વેગ આપતી સંસ્થા નવ નાત વણિક સમાજ આપ અમદાવાદ જિલ્લા ઇન્ચાર્જ... પ્રકાશભાઈ ધંધુકિયા ...સહ ઇન્ચાર્જ.... હેમેન્દ્રભાઈ કોઠારી .. પ્રતિકભાઈ શાહ
મહિલા સહ ઇન્ચાર્જ . કિન્તુબેન શાહ... સંગીતાબેન બગડિયા જેમની નિમણુંક શ્રે ગુજરાત પ્રભારી અતુલભાઈ મોદી... બરોડા પ્રભારી.. વિશાલભાઈ બગડિયા સુરેન્દ્રનગર ઇન્ચાર્જ પરિમલભાઈ મોદી ના સૂચન થી નિમણુંક કરવામાં આવેલ છે આગામી.. અમદાવાદ માં જિલ્લા વણિક રત્ન એવોર્ડ સાથે one day વણિક દાંડિયા નુ આયોજન કમિટી સંપૂર્ણ 51 પુરુષ..21 મહિલા વીંગ મા બનાવી આગામી જાહેરાત કરીસું એવુ international ઇન્ચાર્જ શ્રી પ્રશાંતભાઈ શાહ ની ખાસ હાજરી આપી શુભેચ્છા પાઠવી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.