મોદી કી ગારંટી અભિયાન અંતર્ગત બોટાદ જીલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ - At This Time

મોદી કી ગારંટી અભિયાન અંતર્ગત બોટાદ જીલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ


મોદી કી ગારંટી અભિયાન અંતર્ગત બોટાદ જીલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

મોદી કી ગારંટી અભિયાન અંતર્ગત બોટાદ જિલ્લા કક્ષાએ આ કાર્યક્રમનું લોન્ચિંગ વિકસિત ભારત- સંકલ્પ પત્ર-૨૦૨૪ મોદી કી ગારંટી અભિયાન અંતર્ગત બોટાદ જિલ્લા કક્ષાએ આ કાર્યક્રમનું લોન્ચિંગ અને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ બોટાદ જિલ્લા પ્રમુખ મયુરભાઈ પટેલ,જિલ્લા મહામંત્રી જામસંગભાઈ પરમાર,રસિકભાઈ ભૂંગાણી,ભુપતભાઈ મેર,જયરાજભાઈ પટગીર,પિયુષભાઈ શાહ તેમજ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ભાજપ કાર્યાલય ગઢડા રોડ બોટાદ ખાતે કરાયું હતું જેમાં બોટાદ જિલ્લાના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ અશરફ જાંગડ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.