તલોદ પોલીસે બે વર્ષથી ફરાર આરોપીને ઝડપ્યો - At This Time

તલોદ પોલીસે બે વર્ષથી ફરાર આરોપીને ઝડપ્યો


તલોદ પોલીસના ડી સ્ટાફ જમાદાર જયપાલ સિંહ અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે તલોદ કોર્ટે દ્વારા નાણાંકીય લેવડ દેવડ સંદર્ભે તલોદના અણખોલના કરણસિંહ ગમનસિંહ ચૌહાણ નામનો શખ્સ તલોદ કોર્ટ દ્વારા છ માસની સજા અને 10હજારનો દંડ કરેલ હતો. આરોપી છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો હતો જે હાલ તેના ઘેર છે તેવી બાતમીના આધારે જયપાલ સિંહની ટીમે રેડ કરી ફરાર આરોપી કરણસિંહ ગમનસિંહ ચૌહાણને તેના ઘેરથી દબોચી લીધો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.