*:: મોબાઇલ ફોન નંગ-૩ કિં.રૂા.૩૨,૭૪૯/- તથા પાકીટમાં રહેલ રોકડ રૂા.૨૧૫૦/- પરત અપાવી પ્રમાણિકતા તથા ફરજનિષ્ઠાનું ઉતમ ઉદારહરણ પુરૂ પાડતી વેરાવળ સીટી પોલીસ

*:: મોબાઇલ ફોન નંગ-૩ કિં.રૂા.૩૨,૭૪૯/- તથા પાકીટમાં રહેલ રોકડ રૂા.૨૧૫૦/- પરત અપાવી પ્રમાણિકતા તથા ફરજનિષ્ઠાનું ઉતમ ઉદારહરણ પુરૂ પાડતી વેરાવળ સીટી પોલીસ


💫જુનાગઢ રેન્જ ડી.આઇ.જી.પી.શ્રી મનીન્દર પ્રતાપસિંહ પવાર સાહેબ તથા ગીર સોમનાથ જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહજી એન. જાડેજા સાહેબ તથા મદદનિશ પોલીસ અધિક્ષક શ્રી ઓમ પ્રકાશ જાટ સાહેબ નાઓએ લોકોના મોબાઇલ ગુમ/ખોવાઇ જવા બાબતેની આવતી અરજીઓ/રજુઆત અંગે તાત્કાલિક તપાસ કરી મોબાઇલો મળી આવ્યે મુળ માલિકને પરત અપાવવા સખત સુચના આપેલ હોય જે અનુસંધાને
💫(૧)અરજદારશ્રી *ભાવનાબેન રણજીતભાઇ મોરી રહે.રંગપુર તા.સુત્રાપાડા* વાળાનો *વીવો કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિં.રૂા.૧૦,૦૦૦/- તથા પાકીટ જેમાં રોકડ રૂા.૨૧૫૦/- તથા જરૂરી ડોકયુમેન્ટ* વાળુ પાકીટ પોતે વેરાવળ ટાટા મેજીકમાં બેસીને આવેલ ત્યારે ટાટા મેજીકમાં રહી ગયેલ અંગુની અરજી અત્રે વેરાવળ સીટી પો.સ્ટે.માં મળેલ હતી.
(૨)અરજદારશ્રી *ધર્મેન્દ્રભાઇ શાંતિભાઇ ગોહેલ રહે.વેરાવળ* વાળાનો *રીયલમી કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિં.રૂા.૧૨,૭૪૯/- નો* ટાવર થી સરકારી હોસ્પિટલ તરફ જતા રોડ ઉપર કયાંક પડી ગયેલ અંગેની અરજી અત્રે વેરાવળ સીટી પો.સ્ટે.માં મળેલ હતી. ઉપરોકત બન્ને અરજીની તપાસ ટાવરચોકી *એ.એસ.આઇ. ભરતભાઇ મકવાણા* ને સોંપવામાં આવેલ
💫જે અનુસંધાને વેરાવળ સીટી પો.સ્ટે. ના *પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એમ.ઇશરાણી* નાઓએ ઉપરોકત અરજદારોના મોબાઇલ મળી આવે તે દિશામાં તપાસ કરવા સખત સુચના આપેલ હોય જે અન્વયે *એ.એસ.આઇ. ભરતભાઇ મકવાણા* નાઓએ અરજીઓ બાબતે તપાસ કરી મોબાઇલ શોધવા માટે *ટેકનીકલ સોર્સીસ જેવા સર્વિસ પ્રોવાઇડર તથા મોબાઇલ લોકેશન બાબતે માહીતી મેળવી તપાસ કરતા સદરહું બન્ને અરજદારોને તેઓના ગુમ થયેલ મોબાઇલો તથા પાકીટ શોધી આપી પ્રશંસનીય કામગીરી કરેલ છે.*
💫(૩)તેમજ ગઇ કાલ તા.૧૩/૦૮/૨૦૨૨ ના રોજ *વેરાવળ, પાટણ દરવાજા ખાતે ટ્રાફીક કામગીરી દરમ્યાન સીટી પો.સ્ટે.ના એ.એસ.આઇ. ભરતભાઇ રાઠોડને એક વીવો કંપનીનો એન્ડ્રોઇલ મોબાઇલ કિં.રૂા.૧૦,૦૦૦/- મળી* આવેલ હતો જેની તપાસ કરતા સદરહુ મોબાઇલ *વિજયભાઇ ધીરૂભાઇ દત્તાણી રહે.વેરાવળ ભાલકા* વાળાનો હોવાનું જાણવા મળેલ જેથી *વિજયભાઇ ધીરૂભાઇ દત્તાણી રહે.વેરાવળ ભાલકા વાળાને શોધી મોબાઇલ પરત આપી વેરાવળ સીટી પોલીસ તથા ગીર સોમનાથ પોલીસ પરિવારની પ્રામાણીકતા અને કર્તવ્યનિષ્ઠાનું ઉતમ ઉદાહરણ પુરૂ પાડેલ છે.*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »