વટવા વિધાનસભામાં આવેલી રાજારામ વિદ્યાલય ખાતે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો

વટવા વિધાનસભામાં આવેલી રાજારામ વિદ્યાલય ખાતે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો


વટવા વિધાનસભામાં આવેલી રાજારામ વિદ્યાલય ખાતે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો...

વટવા વિધાનસભામાં આવેલી રાજારામ વિદ્યાલય ખાતે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા આયોજિત તિરંગા વિતરણ કાર્યક્રમમાં સહભાગી થઇ સૌને તિરંગાનું વિતરણ કર્યું...

આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આહવાન હેઠળ તથા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહજીના માર્ગદર્શનમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી થઈ રહી છે...

ત્યારે આવો આપણે સૌ ખૂબ મોટી સંખ્યામાં આગામી 13થી 15 ઓગસ્ટ દરમિયાન પોતપોતાના નિવાસસ્થાને તિરંગો લહેરાવી અભિયાનમાં સહભાગી બનીએ...

રિપોર્ટર

અમીત પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »