વીંછિયા પોલીસે રવિરાજ ખાચરની જાહેર કેફી પીણુ પિતા અટક કરી - At This Time

વીંછિયા પોલીસે રવિરાજ ખાચરની જાહેર કેફી પીણુ પિતા અટક કરી


વીંછિયા પોલીસે રવિરાજ ખાચરની જાહેર કેફી પીણુ પિતા અટક કરી

વીંછિયા પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મામલતદાર કચેરી સામે પહોચતા એક ઈસમ જાહેર રસ્તામાં કેફી પીણુ પીધેલ હાલતમાં જણાતા તુરત તેને પકડી ઇસમનું નામ ઠામ પુછતા પોતે પોતાનું નામ રવીરાજભાઈ ઉર્ફે મોરલી હકુભાઈ ખાચર જાતે.કાઠી દરબાર ઉવ.૨૮ ધંધો.ખેતી રહે.મોટામાત્રા ગામ તા.વિંછીયા જી.રાજકોટ વાળો હોવાનું થોથરાતી જીભે જણાવેલ. ઈસમનું મોઢું સુઘી-સુઘાડી જોતા મોઢામાંથી દેશી દારૂ જેવી ખાટી અને તીવ્ર વાસ આવતી હતી. ઈસમ પાસે આવુ કેફી પ્રવાહી પીવા અંગે કોઈ પાસ પરમીટ કે આધાર હોય તો રજુ કરવાનુ કહેતા પોતાના પાસે નહી હોવાનુ જણાવેલ જેથી ઈસમે ગે.કા પાસ પરમીટ કે આધાર વગર જાહેરમા કેફી પ્રવાહી પીધેલ હાલતમા મ ળી આવતા પ્રોહી એક્ટ કલમ-૬૬(૧)બી મુજબનો ગુન્હો કરતા વીંછિયા પોલીસે અટક કરી હતી.

રિપોર્ટ હર્ષદ ચૌહાણ 7203888088


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.