ખેડા જિલ્લા આરોગ્ય શાખા દ્વારા ₹1 કરોડના ખર્ચે નિર્મિત થનાર "વેક્સિન સ્ટોર" નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું - At This Time

ખેડા જિલ્લા આરોગ્ય શાખા દ્વારા ₹1 કરોડના ખર્ચે નિર્મિત થનાર “વેક્સિન સ્ટોર” નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું


ખેડા જિલ્લા આરોગ્ય શાખા દ્વારા ₹1 કરોડના ખર્ચે નિર્મિત થનાર "વેક્સિન સ્ટોર" નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું...

ખેડા જિલ્લા આરોગ્ય શાખા દ્વારા ₹1 કરોડના ખર્ચે નિર્મિત થનાર "વેક્સિન સ્ટોર" નું ખાતમુહૂર્ત કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણજી તથા ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના હસ્તે સંપન્ન થયું હતું...

આ પ્રસંગે નડિયાદ નગરપાલિકા પ્રમુખ રંજનબેન વાઘેલા, DDO શિવાનીબેન, CDHO ડો. ધ્રુવેશ પટેલ, ADHO ડો. શાલિનીબેન, THO ડો. વિપુલભાઈ અમીન તથા વિભાગના સ્ટાફના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા...

રિપોર્ટર

અમીત પટેલ
9157370769


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.