કોડીનાર હાઇવે ખાડામાં ફેરવાયો માટી નાખતા કાદવ કિચડ નેશનલ હાઈવે ઓથોરિટી ને રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી નહીં - At This Time

કોડીનાર હાઇવે ખાડામાં ફેરવાયો માટી નાખતા કાદવ કિચડ નેશનલ હાઈવે ઓથોરિટી ને રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી નહીં


કોડીનાર હાઇવે ઉપર દિવસભર વાહનોની અવરજવર રહેતી હોય છે પરંતુ માર્ગ બનાવતા વાહન ચાલુ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ઉના કોડીનાર વેરાવળ હાઇવે ઉપર મસ્ત મોટા ખાડા પડી ગયા હોય જેથી વારંવાર બની રહ્યા છે આ ઉપરાંત ટ્રાફિકજામ ના દ્રશ્યો પણ જોવા મળે છે અને ખાડામાં માટે ના ખાય હોય વરસાદ પડતા છ કાદવ પીંછડનું સંભળાઈ જોવા મળી રહ્યું છે અને એકવાર રજૂઆત કરવા છતાં કોઈપણ જાતની કામગીરી થતી નથી તેથી લોકોમાં રોજ જોવા મળી રહ્યો છે

રીપોર્ટર ભરતસિંહ દાહિમા
9228483158


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.