ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં ચોખાના બાષ્કામાંથી વિદેશી દારૂની 30 બોટલો મળી આવી - At This Time

ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં ચોખાના બાષ્કામાંથી વિદેશી દારૂની 30 બોટલો મળી આવી


કોડીનાર સર્વેલેન્સ સ્ક્વોડના લલીતભાઈ વિપુલભાઈ દિનેશભાઈ રમેશભાઈ વિજયભાઈ દિનેશભાઈ રમેશભાઈ વિજયભાઈ પ્રફુલ સિંહ નંદીશભાઈ જગદીશભાઈ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો એ દરમિયાન કોડીનાર ઉના બાયપાસ છોકરી પાસેથી છકડો રીક્ષા લઈને પસાર થતા શાહ નવાજ ઉર્ફે નવાજ યુસીબ ભાઈ બાહરૂનને અટકાવી તપાસ કરતા ચોખાના બાસકામા છુપાવેલો વિદેશી દારૂની 30 બોટલ મળી આવે હતી અને મોબાઈલ સહિત 67,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધ્યો હતો

રીપોર્ટર ભરતસિંહ દાહિમા
9228483158


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.