ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીઓને ઉપાધ્યક્ષ બોઘરાએ શુભકામનાઓ પાઠવી - At This Time

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીઓને ઉપાધ્યક્ષ બોઘરાએ શુભકામનાઓ પાઠવી


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા યોજાયેલ ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ. પ્રવાહ, GUJCET-2024 અને સંસ્કૃત મધ્યમાની પરીક્ષામાં સફળતા મેળવનાર વિદ્યાર્થીઓને ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ ડોક્ટર ભરત બોઘરાએ શુભેચ્છાઓ પાઠવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.