બોટાદ ભાજપના કાર્યકરોએ દિનદયાળ ચોક ખાતે સામ પિત્રોડાનું પુતળાનું દહન કરી સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું - At This Time

બોટાદ ભાજપના કાર્યકરોએ દિનદયાળ ચોક ખાતે સામ પિત્રોડાનું પુતળાનું દહન કરી સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું

સામ પિત્રોડાએ ભારતીયો વિશે કરેલી વિવાદિત ટિપ્પણીને લઈને સમગ્ર રાજ્યમાં ભાજપ દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યાં છે ત્યારે, બોટાદ શહેરમાં ભાજપના કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. બોટાદ શહેર ભાજપના પ્રમુખ સહિતના કાર્યકરો દ્વારા શહેરમાં આવેલા પંડિત દિનદયાળ ચોક ખાતે સામ પિત્રોડાના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. સામ પિત્રોડા વિરોધમાં સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેમ શહેર ભાજપ પ્રમુખ ચંદુભાઈ સાવલિયાએ જણાવ્યું હતું.

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.