બોટાદ માં ૨૦ મી તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જંગી જાહેર સભા યોજાશે - At This Time

બોટાદ માં ૨૦ મી તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જંગી જાહેર સભા યોજાશે


બોટાદ માં ૨૦ મી તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જંગી જાહેર સભા યોજાશે બોટાદ ખાતે બપોરે ૩ કલાકે વડાપ્રધાન મોદી ની જંગી જાહેર સભા યોજાશે વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદી ૧૯ મી થી બે દિવસ ગુજરાત આવશે ૨૦ તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બોટાદ સહિત સૌરાષ્ટ્ર માં ચાર સભા સંબોધશે સૌરાષ્ટ્ર માં વેરાવળ,ધોરાજી, અમરેલી,બોટાદ મા ચુંટણી સભા યોજાશે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.