સાબરકાંઠા જિલ્લામાં શ્રમયોગીઓમતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સવેતન રજા આપવાની રહેશે - At This Time

સાબરકાંઠા જિલ્લામાં શ્રમયોગીઓમતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સવેતન રજા આપવાની રહેશે


અથવા સતત પ્રક્રિયાવાળા કારખાનામાં કામ કરતાં શ્રમયોગીઓ કર્મચારીઓ તેમના મત આપવાનો અધિકાર ભોગવી શકે તે માટે તેમની ફરજના સમયમાંથી મતદાનના સમયગાળા દરમ્યાન ત્રણ થી ચાર કલાકની વારા-ફરતી મતદાન માટે સવેતન રજા આપવાની રહેશે.

                જો કોઈ કારખાનેદાર માલિક કે નોકરીદાતા  ઉપરોક્ત જોગવાઈથી વિરુદ્ધનું વર્તન કરશે તો ઉપરોક્ત કાયદા હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મતદાનના દિવસે સંબંધિત કોઈ ફરિયાદ હોય તો જિલ્લા નોડલ અધિકારીશ્રી એ.વી. પટેલ, મદદનીશ શ્રમ આયુક્તશ્રી, હિંમતનગર ફોન નં. ૦૨૭૭૨ – ૨૪૦૬૨૭, મદદનીશ શ્રમ આયુક્તની કચેરી,બ્લોક નં. ૦૦૪ બહુમાળી ભવન હાજીપુર, હિંમતનગરનો સંપર્ક કરવા નોડલ ઓફિસરશ્રી માઇગ્રેટરી ઈલેક્ટર્સ અને મદદનીશ શ્રમ આયુક્તની એક અખબારી યાદીમાં જણાવાયું છે.       


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.