વંથલી માં લૂખા તત્વો નો ત્રાસ સામાન્ય બાબત માં મારા મારી... - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/yv4p4ukylu2vcxvr/" left="-10"]

વંથલી માં લૂખા તત્વો નો ત્રાસ સામાન્ય બાબત માં મારા મારી…


આજરોજ સવારે બાઈક સાઈડ માં રાખી ને કામ કરતો આમિર અજીઝ મિય્યા સેયદ નામ નો એક યુવક પોતાનું ગુજરાન ચલાવ તો હતો ને ત્રણ યુવકો બાઈક લઈને સ્પીડ માં નીકળ્યા ને પાણીના ખડા બાઈક માં તેમણે છટા ઉડાળીયા ને આમિર ભાઈએ તે ત્રણ લોકો ને એટલું કીધું કે ધીમી હાકો ને ભાઈ મને છટા ઉડિયા તેવામાંજ તે ત્રણેય યુવકો એ આમિર ભાઈ ને લોખંડ ના પાઇપ વડે હુમલો કરી ને માથા ના ભાગે ગંભીર ઇજા પહોંચાડી હતી.ને આમિર ભાઈ ને તાત્કાલિક સારવાર અર્થે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ માં ખસેડ વા માં આવિયુ ને આ બે આરોપીઓ ને વંથલી પોલીસે ઝડપી પાડયા હતા ને એક આરોપી ફરાર છે.આગળ ની તપાસ વંથલી પોલીસ ચલાવી રહી છે....


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]