મુળી તાલુકાનાં ગામોમાં કોલસાની ખાણો માં જીલેટીન બ્લાસ્ટ નો વિડિઓ થયો વાયરલ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ytbwt5te65ojkdfw/" left="-10"]

મુળી તાલુકાનાં ગામોમાં કોલસાની ખાણો માં જીલેટીન બ્લાસ્ટ નો વિડિઓ થયો વાયરલ


*મૂળી તાલુકાના ગામોમાં કોલસાની ખાણો માં વિસ્ફોટ નો વિડિઓ થયો વાયરલ*

મુળી તાલુકાનાં ગામોમાં મોટાપ્રમાણમાં ખનિજ મળી આવે છે અને બેરોકટોક ખોદકામ ચાલી રહ્યું છે ત્યારે આજે કોલસાની ખાણો માં જીલેટીન બ્લાસ્ટ નો ઉપયોગ કરવામાં આવે છે અને તે ધડાકાઓ થી પથ્થર આકાશમાં ઉંચે ચડે છે ત્યારે મોટી દુર્ઘટના સર્જાય છે તેનો વિડીયો વાયરલ થતાં ચકચાર મચી જવા પામી છે કોલસાની ખાણો ધમધમે છે અને મોટા વિસ્ફોટ કરવાથી મકાનોને તિરાડો ખેડૂતો ને બોર મોટર માં મોટું નુક્સાન થતું હોય છે તેમછતાં ખનિજ માફીયાઓ દ્વારા બેરોકટોક ગેરકાનૂની ખોદકામ ચાલી રહ્યું છે તેનો પર્દાફાશ આ વાયરલ વીડિયો થી જોવા મળે છે અને વિસ્ફોટ ની તિવ્રતા નો પણ અંદાજ આવે છે
*રામકુભાઈ કરપડા મુળી*
9825547085


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]