મહિસાગર : ખાનપુર તાલુકાના કલેશ્વરી મુકામે ટાંટયા ભીલ નાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી. - At This Time

મહિસાગર : ખાનપુર તાલુકાના કલેશ્વરી મુકામે ટાંટયા ભીલ નાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી.


મહીસાગર જીલ્લાના ખાનપુર તાલુકાના કલેશ્વરી મુકામે ટાંટયા ભીલ જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી તેમાં મહિસાગર આદિવાસી પરિવાર ના સામાજિક કાર્યકર હાજર રહી ટાંટયા ભીલ ની તસ્વીર ને ફૂલહાર ચડાવી પૂજા અર્ચના કરવામાં આવી.

રિપોર્ટર - અરવિંદભાઈ ખાંટ
મહિસાગર.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.