સાબરકાંઠા... હિંમતનગર ના પીપલીયા નજીક વાંઘામાં ડુબી જતા આધેડનુ મોત... - At This Time

સાબરકાંઠા… હિંમતનગર ના પીપલીયા નજીક વાંઘામાં ડુબી જતા આધેડનુ મોત…


સાબરકાંઠા...

હિંમતનગર ના પીપલીયા નજીક વાંઘામાં ડુબી જતા આધેડનુ મોત...

વાંઘાના પુલ નજીક થી પગ સ્લીપ થતા પડ્યા હતા...

ફાયર બ્રિગેડ ની ટીમે ભારે જહેમત બાદ લાસ બહાર નિકાળી...

લોકોના ટોળેટોળા ઉમટ્યા...

અશોકભાઈ નાઈ ગાંભોઈ હિંમતનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.