વંથલી નાં રિક્ષા ચાલકો સાથે પોલીસ ની સમિક્ષા બેઠક : પોલીસ સાથે સંકલન માં રહી ટ્રાફિક સહિત ની સમસ્યાઓ ઉકેલવા કરાય તાકીદ.. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/xt4hc5zwdqrwy39w/" left="-10"]

વંથલી નાં રિક્ષા ચાલકો સાથે પોલીસ ની સમિક્ષા બેઠક : પોલીસ સાથે સંકલન માં રહી ટ્રાફિક સહિત ની સમસ્યાઓ ઉકેલવા કરાય તાકીદ..


વંથલી શહેર માં રિક્ષા ચલાવી ગુજરાન ચલાવતા રિક્ષા ચાલકો સાથે વંથલી પોલિસ સ્ટેશન નાં પીએસઆઇ મકવાણા એ સમિક્ષા બેઠક કરી સંવેદના પુર્વક નિખાલસ ભાવે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી,આ બેઠકમાં ડ્રાઇવરોના પ્રશ્નો ઉપરાંત ટ્રાફિક સમસ્યા સહિત અનેક મુદ્દે ચર્ચાઓ કરી પોલીસ સાથે સંકલન માં રહી સમસ્યાઓ નાં નિકાલ સંબંધે સહાનુભૂતિ પુર્વક ચર્ચાઓ થઈ હતી,પોલીસ જોઈ રફુચક્કર થઈ જતાં ડ્રાઇવરો આજે પોલીસ સ્ટેશનમાં પીએસઆઇ સાથે નિખાલસ ભાવે ચર્ચા વિચારણા કરતા જોવા મળ્યા હતા,પીએસઆઇ મકવાણા નાં હકારાત્મક અભિગમ થી ડ્રાઇવરોમાં ખુશી ની ઝલક દેખાય આવી હતી...

રિપોર્ટર.
મોઈન નાગોરી
વંથલી....


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]