જૂનાગઢ મા જાહેરરોડ ઉપર દબાણ ને લઈને મોટી કાર્યવાહી જલારામ મન્દિર સહિત ઉપર બુલડોઝર ફર્યું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/xrwawpowikjelvgx/" left="-10"]

જૂનાગઢ મા જાહેરરોડ ઉપર દબાણ ને લઈને મોટી કાર્યવાહી જલારામ મન્દિર સહિત ઉપર બુલડોઝર ફર્યું


જુનાગઢ મહાનગરપાલિકાના નવા કમિશનરની શહેરમાં દબાણોને લઈ કડક કામગીરી
જુનાગઢ મહાનગરપાલિકામાં નવાઆવેલા કમિશનર ઓમપ્રકાશ શહેરમાં દબાણોને લઈ મોડી રાત્રે કડક કામગીરી કરવામાં આવી હતી.શહેરનાઅં
તળાવ દરવાજા સ્થિત જલારામ મંદિરનું મજેવડી દરવાજામાં અગાઉ વિવાદિત દરગાહનું ડીમોલેશન તેમજ અન્ય બે થી ત્રણ મંદિરોનું મધ્યરાત્રિએ કરવામાં ડીમોલેશન આવ્યું છે હાલ સમગ્ર શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છેત્યારે હાલમાં જૂનાગઢ મા અજમ્પા ભરી શાંતિ જોવામળેલ છે

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]