માળીયા હાટીના ની દીકરીએ Ph.d ની ડિગ્રી પ્રાપ્ત કરેલ - At This Time

માળીયા હાટીના ની દીકરીએ Ph.d ની ડિગ્રી પ્રાપ્ત કરેલ


માળીયા હાટીના પટેલ સમાજના આગેવાન અને પટેલ વાસણ વાળા મોહનભાઈ જી. બેરા ની સુપુત્રી તથા બરોડા રહેવાસી લાધાભાઈ પી. સવાણીની પુત્રવધુ તથા કેયુર એલ. સવાણીના ધર્મપત્ની ડો. કિંજલ બેરા એ પારુલ યુનિવર્સિટી બરોડાથી ફાર્મસી ફાર્માસ્યુટિકલ સાયન્સ માં તા. ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૪ એ PH.D ની ડિગ્રી મેળવેલ છે. તેમજ ગુજરાત યુનિવરસિટી માં M. pharm ગોલ્ડ મેડાલીસ્ટ છે. આમ તેણીએ બંન્ને પરિવાર તથા સમગ્ર માળીયા હાટીના નું ગૌરવ વધારેલ છે. આ સિદ્ધિ બદલ તેમને રાજકીય આગેવાનો, સામાજીક સંસ્થાના આગેવાનોએ ખુબ ખુબ અભિનંદન પાઠવેલ

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.