25 સપ્ટેમ્બરે રેસકોર્સમાં ફાર્માસિસ્ટ કાઢશે જાગૃતિ રેલી, ફ્રી નિદાન કેમ્પ

25 સપ્ટેમ્બરે રેસકોર્સમાં ફાર્માસિસ્ટ કાઢશે જાગૃતિ રેલી, ફ્રી નિદાન કેમ્પ


વર્લ્ડ ફાર્માસિસ્ટ ડે નિમિત્તે સવારે 6થી 10 સુધી ફાર્મા સંગઠનોનો કાર્યક્રમ

BMI, ડાયાબિટીસ, બ્લડપ્રેશર, બ્લડ ટેસ્ટ ઉપરાંત વિનામૂલ્યે દવા અપાશે

રાજકોટમાં 25મીએ વર્લ્ડ ફાર્માસિસ્ટ ડે નિમિત્તે વહેલી સવારે રેલી અને વિવિધ નિદાન અને માર્ગદર્શન કેમ્પનું આયોજન કરીને લોકોમાં ફાર્મસી અને ફાર્માસિસ્ટ વિશેની જાગૃતિ લાવવા માટે પ્રથમ વખત અલગ અલગ સંસ્થાઓ મળી આયોજન કરી રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »