હાટી ક્ષત્રીય સમાજની દીકરીએ માળીયા હાટીના તાલુકાનું નામ રોશન કર્યું - At This Time

હાટી ક્ષત્રીય સમાજની દીકરીએ માળીયા હાટીના તાલુકાનું નામ રોશન કર્યું


માળીયા હાટીના તાલુકાના હાટી ક્ષત્રીય સમાજના આગેવાન હમીરસિંહ સીસોદીયા ( સભાપતિ) ના પુત્ર અને માળીયા હાટીના તાલુકાના હોમગાર્ડ કમાન્ડર કનકસિંહ સીસોદીયા ની દીકરી સિસોદિયા જાન્વીબા એ જીલ્લા કક્ષાએ ચિત્ર સ્પર્ધામાં માળિયા હાટીના તાલુકાનું પ્રતિનિધીત્વ કરી 1st (પ્રથમ) નંબર મેળવી શાળા પરિવાર તેમજ માળિયા હાટીના તાલુકા નું તેમજ માળીયા હાટીના તાલુકા શાળા નું ગૌરવ વધારતા સગા, સબંધી, રાજકીય આગેવાનો, સામાજીક સંસ્થાના આગેવાનોએ શુભેચ્છાઓ પાઠવી હતી

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.