જન્મદિવસની હાર્દીક શુભેચ્છા - At This Time

જન્મદિવસની હાર્દીક શુભેચ્છા


માળીયા હાટીના તાલુકાના પાણીદ્રા ગામના વતની હાટી ક્ષત્રીય સમાજના આગેવાન અને નિવૃત આર.એફ.ઓ સુખાભાઈ ચાવડા નો પુત્ર હાલ અમદાવાદ ખાતે એટીએસ માં પીઆઇ તરીકે ફરજ બજાવતા અજીતસિંહ એસ. ચાવડા આપ જ્યારે જીવનના નવા વર્ષમાં પ્રવેશી રહ્યા છો ત્યારે આપનું આવનારૂં વર્ષ જીવનના તમામ ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિકારક અને સ્વાસ્થ્યપ્રદ નીવડે તેમજ આપના થકી ઉત્તમ સેવાકાર્યો થતાં રહે તેવી જન્મદિન નિમિત્તે શુભેચ્છાઓ.

આપ દિવસે ને દિવસે જીવનમાં સુખ, શાંતિ, સમૃધ્ધિ, સફળતા પ્રાપ્ત કરો તેવી સોમનાથદાદા પાસે પ્રાર્થના.

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.