માળીયા હાટીના તાલુકાના લોક સેવક ને જન્મ દિવસ ની હાર્દીક શુભેચ્છાઓ - At This Time

માળીયા હાટીના તાલુકાના લોક સેવક ને જન્મ દિવસ ની હાર્દીક શુભેચ્છાઓ


માળીયા હાટીના તાલુકાના લોક સેવક જીવાભાઈ સીસોદીયા હાટી ક્ષત્રીય કુળ માં જન્મ મળવો.એ પરમ સૌભાગ્ય અને પ્રભુ ની પૂર્ણ કૃપા થીજ પ્રાપ્ત થાય છે.. સત્ય.પ્રેમ.અને કરૂણા..વચન -વિવેક. ધૈર્ય.અને શૌર્ય.આ હાટી ક્ષત્રીય કુળ નાં ઉતમ સિધ્ધાંતો અને જીવન છે..
આ સિધ્ધાંતો તમારા જીવન માં ઉતરે. અને ઉત્તમ સ્વાસ્થ્ય.. દીર્ઘાયુ.. સુખ.. સમૃધી.. અને જીવન ની તમામ સફળતા ઓ પ્રાપ્ત થાય..અને સગા સબંધી, મિત્ર, સમાજ..અને પરિવાર તેમજ નું કલ્યાણ કરો..એવી શ્રી ચામુંડા માતાજી નાં ચરણોમાં અમારી પ્રાર્થના.. જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ..

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.