શ્રી તાલુકા પે સેન્ટર શાળા માળીયાહાટીનામાં ક્વોલિફાઈટ શિક્ષણ નું ઉત્તમ ઉદાહરણ આવ્યું સામે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/xlvsquzt5il1dsq5/" left="-10"]

શ્રી તાલુકા પે સેન્ટર શાળા માળીયાહાટીનામાં ક્વોલિફાઈટ શિક્ષણ નું ઉત્તમ ઉદાહરણ આવ્યું સામે


માળીયા હાટીનામાં શ્રી તાલુકા પે સેન્ટર શાળા માળીયાહાટીનામાં ક્વોલિફાઈટ શિક્ષણ સરકાર દ્વારા ક્વોલિફાઈટ શિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવે છે માળીયા હાટીના શ્રી તાલુકા પે સેન્ટર શાળામાં ધોરણ 1થી 8 ધોરણ સુધી શિક્ષણ આપવામાં આવે છે માળીયા હાટીના શ્રી તાલુકા પે સેન્ટર શાળામાં શુદ્ધ પાણી, વીજળી, જ્ઞાન કુંજ પ્રોજેકટ, પ્રયોગ શાળા, લાઈબ્રેરી સહિત બાળકો માટે સુવિધા યુક્ત વાળુ બિલ્ડીંગ છે શ્રી તાલુકા પે સેન્ટર શાળામાં વિના મૂલ્યે શિક્ષણ આપવામાં આવે છે, અને વિના મૂલ્યે સ્કૂલબેગ, પાઠયપુસ્તક, યુનિફાર્મ પણ આપવામાં આવે છે તેમજ માળીયા હાટીના શ્રી તાલુકા પે સેન્ટર શાળામાં કુલ 18 શિક્ષકોનો ક્વોલિફાઈટ શિક્ષકો દ્વારા અભ્યાસ કરવામાં આવે છે તેમજ શ્રી તાલુકા પે સેન્ટર શાળામાં કુલ662 બાળકો અભ્યાસ કરે છે નાના બાળકો ને પાસે બેસાડી શિક્ષકો પરિવારના સભ્યોના છોકરા માંની દરેક છોકરાવ ને પાસે બેસાડી અભ્યાસ શીખડાવે છે. ખાસ કરીને વાત કરવાં આવે તો અહીં મંદ બુદ્ધિના બાળકો પર ભણતર માટે ખાસ ધ્યાન આપવામાં આવે છે

આ સ્કૂલમાં ફૂલ છોડ ઉગાડી સુંદર વાતાવરણમાં ક્વોલિફાઈટ શિક્ષકો દ્વારા બાળકોને શિક્ષણ આપવામાં આવે છે તેથી આજુબાજુના ગામડાઓના બાળકો અહીં ભણવા માટે આવે છે આ પરથી લાગી રહીયુ છે. કે માળીયા હાટીના શ્રી તાલુકા પે સેન્ટર શાળા એક શ્રષ્ઠ , ઉત્તમ અને સારું શિક્ષણ બાળકો ને શિક્ષકો દ્વારા શિક્ષણ આપી રહ્યા છે તેનું ઉત્તમ ઉદાહરણ છે

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]