વિરનગરના જયદીપ બાબુભાઇ રાદડીયાની આટકોટ પોલીસે કરી અટકાયત - At This Time

વિરનગરના જયદીપ બાબુભાઇ રાદડીયાની આટકોટ પોલીસે કરી અટકાયત


વિરનગરના જયદીપ બાબુભાઇ રાદડીયાની આટકોટ પોલીસે કરી અટકાયત

આટકોટ પોલીસ આટકોટ ગામે વીરનગર બસસ્ટેશન પાસે પહોંચતા એક ઇસમ પોતાના હાથમા એક કપડાની થેલીમા કંઇક ભરી શંકાસ્પદ હાલતમા ઉભેલ જે પો.સ્ટાફને જોઇને ભાગવા જતા પોલીસ તેની પાછળ જઇ ઇસમને પકડી લઇ હાથમા રહેલ કપડાથી થેલી ચેક કરતા તેમા દેશી દારુ જેવું પ્રવાહી ભરેલ. ઇસમનું નામ-ઠામ પુછતા પોતે પોતાનું નામ જયદીપભાઇ ઉફે કપી બાબુભાઇ રાદડીયા જાતે-પટેલ ઉ.વ-૩૫ ધંધો-મજુરી રહે-વિરનગર હોવાનું જણાવેલ.જેથી ઇસમે ગે.કા.,પાસ-પરમીટ વગર પોતાના કબ્જામાની કપડાની થેલીમા દેશી દારૂની કોથળીઓ નંગ-૧ ૦ દેશી દારૂ આશરે લીટર-૦૨ કિ.રૂ.-૪૦/- નો રાખી મળી આવતા ઇસમએ પ્રોહી. એક્ટ કલમ-૬૫(એ)(એ) મુજબનો ગુન્હો કરતા પોલીસે અટકાયત કરેલ.

રિપોર્ટ હર્ષદ ચૌહાણ 7203888088


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.