દહેગામના લવાડ ખાતે ધારાસભ્ય દ્વારા લવાડ સાંપા રોડ થી રક્ષા શક્તિ યુનિવર્સિટી સુધીના રોડ નું ખાત મુર્હત કરવામાં આવ્યું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/xcc50tyevhikezwm/" left="-10"]

દહેગામના લવાડ ખાતે ધારાસભ્ય દ્વારા લવાડ સાંપા રોડ થી રક્ષા શક્તિ યુનિવર્સિટી સુધીના રોડ નું ખાત મુર્હત કરવામાં આવ્યું


, દહેગામ તાલુકાના લવાડ ગામમાં દહેગામ ધારાસભ્ય દ્વારા વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું જેમાં આજે લવાડ સાંપા રોડ થી ચેહર માતાના મંદિર સુધી, બળીયાદેવના મંદિરથી હોળી ચકલા માટીખાન તેમજ રક્ષા શક્તિ યુનિવર્સિટી થી વીજળી તળાવ ભાથીજી મંદિર સુધી રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવતા ગામના લોકોએ દહેગામ ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ નો આભાર માન્યો હતો આ પ્રસંગે દહેગામ ધારાસભ્ય ચૌહાણ જિલ્લા ઉપપ્રમુખ ગુણવંતસિંહ ચાવડા, તાલુકાના પૂર્વ પ્રમુખ ચેતનભાઇ પટેલ તથા લવાડ ગામના આગેવાનો વડીલો અને ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. , , રીપોર્ટર મહેશસિંહ રાઠોડ દહેગામ


6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]