ગઢડા એસ.ટી ડેપો ખાતે વિરોધ પ્રદર્શન - At This Time

ગઢડા એસ.ટી ડેપો ખાતે વિરોધ પ્રદર્શન


ગઢડા એસ.ટી ડેપો ખાતે વિરોધ પ્રદર્શન

ગઢડા એસટી ડેપો ખાતે વિવિધ માંગણીઓને લઈ સૂત્રોચાર સાથે વિરોધ કરાયો એસ.ટી કર્મચારી યુનિયન દ્વારા તેઓના વિવિધ પ્રશ્નોને લઈને સરકારમાં અગાઉ રજૂઆતો કરવામાં આવી હતી.પરંતુ સરકાર દ્વારા એસ.ટી કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે કોઈ નિરાકરણ ન આવતા એસ.ટી કર્મચારી યુનીયન દ્વારા આંદોલન છેડાયું છે.અને અલગ અલગ વિરોધ પ્રદર્શનના કાર્યક્રમો કરાઇ રહ્યા છે.જેના ભાગરૂપે આજે ગઢડા એસ.ટી ડેપો ખાતે વિરોધ પ્રદર્શન કરાયું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.