જિલ્લાકક્ષાનો યોગ દિવસ ડાયનાસોર ફોસિલ પાર્ક રૈયોલી ખાતે ઉજવવામાં આવ્યો - At This Time

જિલ્લાકક્ષાનો યોગ દિવસ ડાયનાસોર ફોસિલ પાર્ક રૈયોલી ખાતે ઉજવવામાં આવ્યો


આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે મહિસાગર જિલ્લા કક્ષાનો બાલાસિનોર તાલુકા રૈયોલી ડાયનાસોર ફોસિલ પાર્ક ખાતે ઉજવવામાં આવ્યું

બાલાસિનોર તાલુકાના રૈયોલી ગામે ડાયનોસોર પાર્ક ખાતે 8 માં વિશ્વ યોગા દીવસ-૨૦૨૨ મામલતદાર સાહેબ ની અધ્યક્ષતામાં ઉજવવામાં આવ્યો.જેમાં મામલતદારશ્રી ડીન્ડોર સાહેબ, બાલાસિનોર, આર.એફ.ઓ. રુચિબેન ચૌધરી સાહેબ,મહીસાગર જિલ્લા યુવા મોરચા પ્રમુખ કેતનસિંહ ઝાલા,રૈયોલી હાઇસ્કુલ આચાર્ય શ્રી પ્રવિણસિંહ ચૌહાણ ,મહિલા મોરચા ઉપાધ્યક્ષ જયાબેન યુ.ઠાકોર, જિલ્લા પંચાયત સદસ્ય પારુલબેન ચૌહાણ ,મહીસાગર બક્ષિપંચ મોરચા ઉપાધ્યક્ષ શ્રી છત્રસિંહ ચૌહાણ, સરપંચશ્રી રૈયોલી , તાલુકા પંચાયત સદશ્યના પ્રતિનિધિ કાન્તીભાઈ,પૂર્વ સરપંચશ્રી ગુલાબસિંહ, ઉપસરપંચશ્રી યશપાલસિંહ , યોગ ગુરુ દીપકભાઈ પંડ્યા સાહેબ, અન્ય પદાધિકારીઓ, અધિકારીઓ, ગ્રામજનો ,વિદ્યાર્થીઓ વગેરે મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો..


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.