બોટાદ જિલ્લા બ્યુરો ચીફ ચિંતન વાગડીયાનો આજરોજ જન્મ દિવસ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/wugdqgrutcjrvkkm/" left="-10"]

બોટાદ જિલ્લા બ્યુરો ચીફ ચિંતન વાગડીયાનો આજરોજ જન્મ દિવસ


બોટાદ જિલ્લા બ્યુરો ચીફ ચિંતન વાગડીયાનો આજરોજ જન્મ દિવસ

બરવાળા શહેરના યુવા પત્રકાર ચિંતન વાગડીયા ને જન્મદિવસ ની હાર્દિક શુભકામનાઓ જેઓ ઇલેક્ટ્રોનિક થી પ્રિન્ટ મીડિયામાં નીડર પત્રકાર તરીકે કામ કરી નામના મેળવી આજે બરવાળા તાલુકામાં યુવા પત્રકાર તરીકે ચિંતન વાગડીયા એક આગવી ઓળખ ધરાવે છે ચિંતન વાગડિયા એક ધીસ ટાઇમ ન્યૂઝ બોટાદ જિલ્લામાં બ્યુરો ચીફ તરીકે કામ કરી લોકોની સમસ્યાનો નિરાકરણ લાવવા હર હંમેશ પ્રયત્નશીલ રહે છે અને જેઓ હાલ 27 વર્ષ પૂર્ણ કરી 28 માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે ત્યારે ચિંતન વાગડિયાને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છા

રીપોર્ટ રસીક વીસાવળીયા 7203888088


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]