હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીના ૩૩માં આંતર કોલેજ "આનર્ત"Athletics સાબર સ્ટેડિયમ ખાતે શુભારંભ થયો - At This Time

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીના ૩૩માં આંતર કોલેજ “આનર્ત”Athletics સાબર સ્ટેડિયમ ખાતે શુભારંભ થયો


હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીના ૩૩માં આંતર કોલેજ "આનર્ત"Athletics Athlon-2022 શ્રીમતિ એમ.સી દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ પ્રાંતિજ ના યજમાન પદે સાબર સ્ટેડિયમ હિંમતનગર ખાતે 10 ડિસેમ્બર 2022ના રોજ પ્રારંભ થયો. આ ખેલકુલ મહોત્સવ તારીખ 10 થી 13 ડિસેમ્બર 2022 દરમ્યાન યોજાશે. આ ખેલકૂદ મહોત્સવમાં 93 કોલેજો અને 1021 ખેલાડીઓએ ભાગ લઈ રહ્યા છે. જેમાં પ્રાંતિજ કૉલેજ ના પી. ટી. આઇ મેહુલ પટેલ . વિશાલ વાળા. ગડસા. સાથે અન્ય હોદેદારો ચાર દિવસ ચાલનારા એથલેટિક્સ નું સુંદર આયોજન કર્યુ હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.